©2005 ધરતી વિકાસ મંડળ
  DHARTI VIKAS MANDAL  
     
 
     
  MAHILA GRUH UDYOG  
     
  પ્રવૃત્તિઓ .........
 
   
  ઉમા મહિલા
ઉદ્યોગ મંદિર .....
   
કોમ્પયુટર ટ્રેનીંગ સેન્ટર.......
 
  ગૃહિણી તાલીમ શિબીરો.......
  માતૃત્વ
બાળસંભાળ
બાળઆહાર
 
 
 
  મહિલા સ્વાવલંબન કેન્દ્ર ......
   
  પોષણ અને આહાર.......
 
   
  ગ્રુહ અવાસ્થા અને
સામાજીક જ્ઞાન
.........
 
   
  ‘ધરતી’ માસિક (સંસ્થાનું મુખપત્ર) ..............
   
 
 
     
   સમાજયાત્રાઓ :
સમાજયાત્રા આ સંસ્થાની પ્રવૃત્તિઓનું એક મહત્વનું સોપાન છે. વર્ષમાં એકાદવાર સંમેલન યોજવાથી કે લેખો લખવાથી કુરૂઢિઓના દૂષણોનો અને સમાજસુધારાની અનિવાર્યતાનો સંદેશ ઘેર ઘેર લોકો સુધી પહોંચાડી શકાતો નથી. આ માટે ધરતી વિકાસ મંડળ અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઊંઝાના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓએ ઇ.સ. 1977થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અનેક ગામોમાં સમાજયાત્રાઓ યોજીને બાળલગ્ન, કન્યાવિક્રય, સાટાં પેટાં, બારમાં, લગ્નપ્રથા, જેવી સામાજિક કુરૂઢિઓની નાબૂદી તેમજ કન્યા કેળવણી, સમૂહલગ્નોના પ્રચાર દ્વારા સમાજને ઢંઢોળીને અને સુધારાઓ માટે જાગૃત કરવામાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે. આ સંસ્થાઓના કાર્યકર્તાઓએ મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાઓનાં જ નહિ, અમદાવાદ, ખેડા, ભરૂચ, સુરત જિલ્લાનાં ગામોમાં સમાજયાત્રાઓ યોજી જેને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો. તેમણે સમાજયાત્રા દ્વારા સુધારાની આ જ્યોતને સૌરાષ્ટ્ર અને કચ્છનાં દૂરનાં ગામો સુધી પહોંચાડી. આ સમાજયાત્રાઓએ પાટીદાર સમાજને જાગૃત કરવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો.
 
     
  Matrimonial Services  
Book a Marriage Hall
     
  સમૂહલગ્ન અને અન્ય લગ્ન યોજનાઓ ........
   
 
   
  સામાજિક – આર્થિક પ્રવૃત્તિઓ ...............
   
 
 
   
 
TOP