|
આ સંસ્થાને તેના આરંભથી
જ સમાજસેવાને વરેલ સંનિષ્ઠ, સેવાભાવી અને નામાંકિત મહાનુભાવો મળેલા છે.
હાલમાં સંસ્થાનું ટ્રસ્ટીમંડળ આ પ્રમાણે છે.
સંસ્થાનું ટ્રસ્ટી મંડળ :
1. શ્રી કેશવલાલ વિઠ્ઠલદાસ પટેલ
(સિધ્ધપુર)
2. શ્રી પ્રતાપભાઈ બુલાખીદાસ પટેલ (મુંબઈ)
3. શ્રી માણેકલાલ દીનાનાથ પટેલ (અમદાવાદ)
4. શ્રી જોઈતારામ ઈશ્વરદાસ ચોક્સી (અમદાવાદ)
5. શ્રી વિષ્ણુભાઈ મફતલાલ પટેલ (અમદાવાદ)
સંસ્થાના હોદ્દેદારો :
1. શ્રી હર્ષદભાઈ પોપટલાલ પટેલ –
પ્રમુખ
2. ડો. શ્રી રામભાઈ બી. પટેલ – ઉપપ્રમુખ
3. શ્રી અંબાલાલ કેશવલાલ પટેલ – મંત્રી
4. શ્રી અમૃતભાઈ અંબાલાલ પટેલ – સહમંત્રી
|