©2005 ધરતી વિકાસ મંડળ
  DHARTI VIKAS MANDAL  
     
 
     
  MAHILA GRUH UDYOG  
     
  પ્રવૃત્તિઓ .........
 
   
  ઉમા મહિલા
ઉદ્યોગ મંદિર .....
   
કોમ્પયુટર ટ્રેનીંગ સેન્ટર.......
 
  ગૃહિણી તાલીમ શિબીરો.......
  માતૃત્વ
બાળસંભાળ
બાળઆહાર
 
 
 
  મહિલા સ્વાવલંબન કેન્દ્ર ......
   
  પોષણ અને આહાર.......
 
   
  ગ્રુહ અવાસ્થા અને
સામાજીક જ્ઞાન
.........
 
   
  ‘ધરતી’ માસિક (સંસ્થાનું મુખપત્ર) ..............
   
 
Vadil Vrundavan
 
     
   વડીલવૃંદાવન :
 
આ સંસ્થામાં વયસ્ક વડીલો – સિનિયર સિટીઝન્સ – માટેની એક નવી પ્રવૃત્તિ પણ ‘વડીલ વૃંદાવન’ના નામથી ઇ.સ. 1994થી શરૂ કરવામાં આવી. ‘વડીલ વૃંદાવન’ના લગભગ 400 ઉપરાંત સભ્યો છે. તેઓ સંસ્થામાં દરરોજ સાંજે 5-00થી 7-00 દરમિયાન મળે છે, અને અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા નિવૃત્તિની પળોનો આનંદ માણે છે. તેઓ વિવિધ વિષયો પર ચર્ચાઓ કરે છે તેમજ પ્રસંગોપાત અમુક ખાસ વિષયો પર કથાપ્રસંગો તેમજ અન્ય હળવી રમતો દ્વારા નિવૃત્તિને પ્રવૃત્તિમય બનાવે છે. તેઓ અવારનવાર પ્રવાસ – પર્યટનોનું પણ આયોજન કરે છે, અને એ દરમ્યાન વિવિધ સંસ્થાઓની મુલાકાત પણ લે છે. મહિના દરમિયાન જે વડીલોના જન્મદિવસ આવતા હોય તેમને તે મહિનાના એક દિવસે – હેપી બર્થ ડે – જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવાનો પણ પ્રસંગ ગોઠવીને તે દિવસને વિશેષ આનંદમય બનાવે છે. વાર્ષિક સંમેલન રાખી સહકુટુંબ ભેગા થઈ રમત-ગમત સાંસ્કૃતિક કાર્યક્રમ તથા મિષ્ઠ ભોજન લઈ ઉજવે છે.
   
Vadil Vrundavan Vadil Vrundavan
 

 
     
  Matrimonial Services  
Book a Marriage Hall
     

  સમૂહલગ્ન અને અન્ય લગ્ન યોજનાઓ ........
   
 
   
  સામાજિક – આર્થિક પ્રવૃત્તિઓ ...............
   
 
 
   
 
TOP